તાજેતરમાં જ એક્ટ્રેસ મલાઈકાએ ડીપ નેક ડ્રેસમાં તેની તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં મલાઈકાની ગ્લેમરસ સ્ટાઈલ સામે આવી છે.

મલાઈકાના ચાહકોએ પણ તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે

મલાઈકાના આ ફોટા પર 8 લાખથી વધુ લાઈક્સ આવી ચુક્યા છે.

મલાઈકા પણ પોતાના સંબંધોને લઈને ચર્ચામાં રહે છે.

છૂટાછેડા પછી મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.

બંને પોતાના સંબંધોને છૂપાવતા નથી

બંને ક્વોલિટી ટાઈમ વિતાવતી તસવીરો શેર કરે છે.

હાલમાં જ અર્જુન કપૂરે મલાઈકા સાથેની એક તસવીર શેર કરી છે.

All Photo Credit: Instagram