જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ તસવીરમાં અદભૂત ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે



પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે



જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું



આ પછી અભિનેત્રી ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે.



જન્નત ઝુબૈર હાલમાં જ રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી



જન્નત શોની મોંઘી સ્પર્ધકોમાંથી એક રહી છે



અલગ-અલગ પોઝમાં તબાહી મચાવતી જોવા મળી જન્નત



તેના ઈન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.



(All Photo Instagram)