કાજોલ બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓ માની એક છે

કાજોલ તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

કાજોલ 48 વર્ષની ઉંમરે પણ ગોર્જિયલ લાગી રહી છે

તાજેતરમાં અભિનેત્રીએ બ્લેક આઉટફીટમાં તસવીરો શેર કરી છે

કાજોલ બ્લેક આઉટફીટમાં કહેર વર્તાવે છે

ફેન્સને અભિનેત્રીનો દરેક અંદાજ પસંદ આવે છે

કાજોલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

કાજોલ અને શાહરુખ ખાનની જોડીને હિટ માનવામાં આવે છે

આ બન્નેએ ઘણી હિટ ફિલ્મો આપી છે

(All Photo Instagram)