કરિશ્મા શર્મા ટીવી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે



22 ડિસેમ્બરે અભિનેત્રીએ પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો



અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે



'રાગિની એમએમએસ 2' ફેમ કરિશ્મા શર્મા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે



કરિશ્મા શર્મા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે



અભિનેત્રીની બોલ્ડનેસ સામે ઘણી બોલિવૂડ સુંદરીઓ નિસ્તેજ લાગે છે.



ફેન્સ સાથે મસ્તી કરતી જોવા મળી અભિનેત્રી



કેમેરા સામે પોઝ આપતી જોવા મળી કરિશ્મા



ફેન્સને અભિનેત્રીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે



(All Photo Instagram)