અભિનેત્રી જન્નત ઝુબેરે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે

અભિનેત્રી પરિવાર સાથે મક્કા પહોંચી છે

ઉમરાહ કરવા મક્કા પહોંચી છે અભિનેત્રી જન્નત ઝુબેર

આ પહેલા શાહરુખ ખાન પણ મક્કા ગયો હતો

અભિનેત્રીએ મક્કાની ઘણી તસવીરો શેર કરી છે

જન્નતની સાથે તેનો ભાઈ અયાન પણ છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ સાથે અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

(All Photo Instagram)