ક્રિતિ સેનનને તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે ક્રિતિ તાજેતરમાં આદિપુરુષ ફિલ્માં જોવા મળશે ચાહકો પહેલેથી જ આદિપુરુષને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રામાયણ પર આધારિત છે આ ફિલ્માં ક્રિતિ માતા સીતામાં રોલમાં જોવા મળશે પ્રભાસ અને કૃતિ સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે જોવા મળશે. આ ફિલ્મ 16 જૂન 2023 થી સિનેમાઘરોમાં રિલીઝ માટે તૈયાર છે. ક્રિતિ અને પ્રભાસના લગ્નને લઈને પણ ચર્ચા ચાલી રહી છે (All Photo Instagram)