મલાઈકાએ અર્જુન સાથે શેર કરી તસવીર

નવા ફોટોશૂટમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી મલાઈકા

આ પહેલા મલાઈકાએ અર્જુનની તસવીર શેર કરી હતી

પેરીસમાં કુલ અંદાજમાં જોવા મળી મલાઈકા

મલાઈકા અને અર્જુને પેરિસમાં ક્વાલિટી ટાઈમ વિતાવ્યો હતો

આ વર્ષે બન્ને લગ્ન કરે તેવી ચર્ચાઓ છે

બન્ને લવ બર્ડ ઘણીવાર સાથે વિદેશમાં ફરતા જોવા મળ્યા છે

મલાઈકા દરેક લુકમાં સુંદર લાગે છે