માનુષી છિલ્લર આજે કોઈ પરિચયની જરૂર નથી. માનુષી સમયની સાથે બોલ્ડ બની રહી છે માનુષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે ચાહકોને લગભગ દરરોજ તેનો બોલ્ડ લુક જોવા મળે છે. હવે ફરી માનુષીએ કિલર લુક બતાવ્યો છે. રેડ બિકીનીમાં હોટ લાગી રહી છે માનુષી માનુષી આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે તેના ચાહકોને આ લુક પસંદ આવ્યો છે. ચાહકો હાર્ટ ઈમોજી શેર કરી રહ્યા છે (All Photo Instagram)