રસ્તા પર મસ્તિ કરતી જોવા મળી મૌની રોય



મૌની રોયએ તાજેતરમાં નવુ ફોટોશૂટ કરાવ્યું છે



આ તસવીરમાં કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



મૌની રોય દરેક લુકમાં કહેર વર્તાવે છે



મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ખુલ્લા વાળમાં ગોર્જિયસ લાગી રહી છે અભિનેત્રી



વેસ્ટર્ન આઉટફીટમાં મૌની રોયનો અનોખો અંદાજ



બિકીનીમાં તાપમાન વધારી રહી છે મૌની રોય



આ તસવીર આગની જેમ થઈ વાયરલ (All Photos-Instagram)