કૃષ્ણા શ્રોફનો કિલર લુક

કૃષ્ણા જેકી શ્રોફની પુત્રી અને ટાઇગરની બહેન છે

કૃષ્ણા શ્રોફની અનોખી શૈલી

ક્રિષ્ના શ્રોફ ટાઈગર શ્રોફ કરતા નાની છે

2015માં આવેલી ફિલ્મ 'બ્લેક શીપ'થી દિગ્દર્શનની શરૂઆત કરી.

ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી એબાન હાયમ્સને ડેટ કરી રહી છે

બોયફ્રેન્ડ સાથે હેંગઆઉટની તસવીરો શેર કરે છે

દિશા પટણી સાથે સારું બોન્ડિંગ

યુનિક સ્ટાઇલ અને લુક સૌથી અલગ છે

ચાહકો કૃષ્ણની શૈલીને અનુસરે છે

ક્રિષ્ના શ્રોફ મુંબઈમાં 'MMA મેટ્રિક્સ જિમ'ના માલિક છે