વર્ષના છેલ્લા દિવસને બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોયે ખાસ અંદાજમાં બાય બાય કર્યું



વર્ષના છેલ્લા દિવસે દરિયા કાંઠે મૌની રોયે બ્લેક ટૂ પીસમાં કામણ પાથર્યું



સનસેટમાં જોરદાર પોઝ આપીને ચાહકોનું દિલ જીતી લીધું



મૌની સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ.



ચાહકો તેની તસવીરોને ખૂબ લાઇક કરે છે.



મૌની રહે છે હંમેશા ચર્ચામાં.



તમામ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લીધી છે.
(Photo Credit : @imouniroy_Instagram)