વર્ષ 2021માં કરીના કપૂર અને અનુષ્કા શર્મા માતા બન્યા
સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી સૌ કોઇ દુખી થયા હતા.
આ વર્ષે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયુ
વર્ષ 2021માં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ સૌથી ચોંકાવનારી ઘટના રહી
2021ના અંતમાં સલમાન ખાનને તેના ફાર્મહાઉસમાં સાપ કરડ્યો.
આ વર્ષે જૂલાઇમાં એક્ટર દિલીપ કુમારનું નિધન થયુ
વર્ષના અંતમાં વિક્કી કૌશલ અને કેટરિના કૈફે લગ્ન કર્યા
એક્ટર સોનુ સૂદ પર આ વર્ષે આઇટીના દરોડા પડ્યા હતા.