મૌની રોયનો દરેક અંદાજ ફેન્સને પસંદ આવે છે

મૌની રોયએ તાજેતરમાં સિમ્પલ લુકમાં તસવીરો શેર કરી છે

મૌની રોયએ ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની છાપ છોડી છે

અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

(All Photos-Instagram)