જાહ્નવી કપૂરનો હોટ અંદાજ



ફિલ્મ 'મિલી'ના પ્રમોશનમાં શાનદાર અંદાજમાં જોવા મળી



બ્લેક ડ્રેસમાં જાહ્નવી કપૂરનો કાતિલ અંદાજ



તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ



ફિલ્મ 'મિલી'ના પ્રમોશન



એક્ટ્રેસ બાંદ્રામાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં જોવા મળી



આ ફિલ્મ વર્ષ 2019માં આવેલી મલયાલમ ફિલ્મ 'હેલન'ની રીમેક છે



જાહ્નવી કપૂર દરેક લૂકમાં હોટ લાગે છે



ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી



સોશિયલ મીડિયામાં શેર કરે છે હોટ તસવીરો