નિક્કી તંબોલીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં નિક્કી સાડીમાં જોવા મળી રહી છે પીળી સાડીમાં બોલ્ડ લાગી રહી છે નિક્કી નિક્કી વેસ્ટર્ન અને ઈન્ડીયન બન્ને લુકમાં સુંદર લાગે છે ખુલ્લાવાળમાં મોહક પોઝ આપતી જોવા મળી નિક્કી સોફા પર કુલ અંદાજમાં જોવા મળી નિક્કી નિક્કી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નિક્કીની દરેક અદા ફેન્સને પસંદ આવે છે નિક્કીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે (All Photos-Instagram)