નેહા ધૂપિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે


તે 'મિસ ઈન્ડિયા' પણ રહી ચૂકી છે


નેહા ઘણીવાર તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે


નેહાના પિતા પ્રદીપ સિંહ ભારતીય નેવીમાં હતા


તેનો જન્મ 27 ઓગસ્ટ 1980ના રોજ કોચીમાં એક શીખ પરિવારમાં થયો હતો


વર્ષ 2002માં નેહા મિસ યુનિવર્સ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી


મિસ યુનિવર્સ બન્યા બાદ તે ટીવીથી લઈને ફિલ્મો ચમકી


 નેહાએ પોતાના કરિયરની શરૂઆત ટીવી એક્ટ્રેસ તરીકે કરી હતી


 નેહા અને અંગદ બેદીએ વર્ષ 2018માં અચાનક લગ્ન કરી લીધા


(All Photo Instagram)