અભિનેત્રી નિકિતા દત્તા હંમેશા બોલ્ડ લુક્સથી ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

તાજેતરમાં એથનિક લુકમાં નિકિતાના લુકે ભારે ચર્ચા જગાવી છે.

તસવીરોમાં અભિનેત્રીએ જાંબલી રંગની સાડી પહેરી છે.

એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ફોટોઝમાં નિકિતા એ સિઝલિંગ સ્ટાઈલમાં સેક્સી પોઝ આપ્યા છે.

અભિનેત્રી રિયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલિશ છે.

ચાહકોમાં પોતાની સ્ટાઈલનો જાદુ ચલાવતી રહે છે.

અભિનેત્રીએ ખુલ્લા વાળ-ન્યૂડ મેકઅપ કરી પોતાનો લૂક કમ્પ્લિટ કર્યો છે.

અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર જોરદાર ફેન ફોલોઈંગ ધરાવે છે.