સની લિયૉનીનો ફરી એકવાર હૉટ એન્ડ બિન્દાસ અંદાજ વાયરલ

બ્લેક ચણીયા-ચોળીમાં સની લિયૉનીનું સુંદર ફોટોશૂટ

એક્ટ્રેસે બ્લેક કલરની ચણીયા-ચોળીમાં શાનદાર તસવીરો શેર કરી

સની લિયૉની દરેક અંદાજથી ફેન્સના દિલ લૂટી લે છે

દરેક કોઇ તસવીરો પર હાર્ટ ઇમૉજી સેન્ડ કરી રહ્યાં છે

એક્ટ્રેસે આ વખતે બ્લેક ચણીયા-ચોળીમાં એકથી એક હૉટ પૉઝ આપ્યા છે

એક્ટ્રેસે લૂકને પુરો કરવા વાળમાં ચોટલી કરી છે

અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યાં છે.

સની લિયૉની આ પહેલા પણ અનેકવાર હૉટ ફોટોશૂટ કરાવી ચૂકી છે