પરિણીતી બોલિવૂડની બિન્દાસ્ત અભિનેત્રી છે



પરિણીતીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



તાજેતરમાં પરિણીતીએ કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં જોવા મળ્યો અભિનેત્રીનો સ્ટનિંગ અવતાર



અભિનેત્રી દરેક લૂકમાં કહેર વર્તાવે છે



પરી દરેક લૂકમાં કહેર વર્તાવે છે



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photos-Instagram)