જાહ્નવી કપૂર તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં જાહ્નવી કપૂર દરેક લૂકમાં સુંદર લાગે છે બોડીકોન ડ્રેસમાં બોલ્ડ લાગે છે એક્ટ્રેસ જાહ્નવીની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થાય છે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી બોડીકોન ડ્રેસમાં હોટ અંદાજ લાગ્યો ચાહકો પણ તેની બોલ્ડ તસવીરોને લાઈક કરે છે બ્લેક ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ વ્હાઈટ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં કાતિલ અંદાજ સાડી લૂકમાં પણ ખૂબ જ સુંદર લાગે છે એક્ટ્રેસ