રકુલ પ્રિત તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

ફરી રકુલ પ્રિતનો લુક ચર્ચામાં આવ્યો છે

આ વખતે રકુલ પ્રિત એરપોર્ટ પર કુલ અંદાજમાં જોવા મળી હતી

બ્લેક ચશ્મામાં સુંદર લાગી રહી છે રકુલ

રકુલ પ્રિત સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

દરેક લુકમાં સુંદર લાગે છે રકુલ

રકુલ તેની ફિલ્મોની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

ફેન્સને રકુલનો દરેક અંદાજ ખુબ પસંદ આવે છે

ભારતીય લુકમાં પણ સુંદર લાગે છે રકુલ

(All Photos-Instagram)