હાલમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે

આ પ્રવાસમાં યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીની કેટલીક તસવીરો સામે આવી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ધનશ્રી

ધનશ્રી એક કોરિયોગ્રાફર છે

ધનશ્રી તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે

ધનશ્રીની ફેશન સેન્સ પણ અનોખી છે

પતિ યુઝવેન્દ્ર સાથ ધનશ્રી

બન્ને તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

ધનશ્રી દરેક લુકમાં સુંદર લાગે છે

(All Photos-Instagram)