સાક્ષી મલીક તેના ગ્લેમરસ અંદાજ માટે ફેમસ છે સાક્ષી તેના બિકીની ફોટોશૂટને લઈ ચર્ચામાં બિકીનીમાં ખુબ જ હોટ લાગે છે સાક્ષી સાક્ષી મલિક 'સોનુ કી ટીટુ કી સ્વિટી' ફિલ્માં દેખાઈ હતી ફિલ્મના ગીતથી સાક્ષીને મળી હતી પ્રસિદ્ધી સાક્ષી તેના ડ્રેસિંગને લઈ હંમેશા છવાયેલી રહે છે સાક્ષી તેના ફોટોને લઈ ધમાલ મચાવે છે સાક્ષી દરેક ફોટોમાં હોટ પોઝ આપે છે સાક્ષીના આ ફોટો પરથી નજર હટાવવી મુશ્કેલ છે આ ફોટોમાં સાક્ષી તેના ફિગરને ફ્લોન્ટ કરે છે