પ્રિયંકા ચોપરા સ્ટાઈલમાં ગ્લોબલ સ્ટાઈલ આઈકોન છે તેણીની દરેક શૈલી અદ્ભુત છે તેના વોર્ડરોબના દરેકના કપડાં લોકોને ખૂબ જ પસંદ આવે છે. પ્રિયંકા ચોપરાના સ્ટાઇલ સ્ટેટમેન્ટમાંથી પ્રેરણા લો પ્રિન્ટેડ આરામદાયક પોશાકમાં આકર્ષક લાગે છે પ્રિયંકા ચોપડાનો આ લુક બેસ્ટ છે પ્રિયંકા તેના દરેક લુકથી ફેન્સને સરપ્રાઈઝ કરે છે પ્રિયંકાનો આ લુક ઘણો જ ટ્રેન્ડી લાગે છે. તે જે પણ ડ્રેસ પહેરે છે તેને તે ફેશનેબલ બનાવે છે. કેઝ્યુઅલ હોય કે ક્લાસી લુક, પ્રિયંકા તેની સ્ટાઈલની છાપ છોડવામાં શરમાતી નથી.