ગોલ્ડન કલરનો ડ્રેસ પહેરી એવોર્ડ શોમાં પહોંચી સારા મુંબઈમાં યોજાયેલા ઓટીટી પ્લે એવોર્ડમાં સામેલ થઈ હતી સારા ઓફ શોલ્ડર ગોલ્ડન ડ્રેસે ખેંચ્યું સૌનું ધ્યાન કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી સારા પોતાના કાતિલ સ્માઈલથી લોકોને દિવાના બનાવી દેશે સારા સારા એક ફેશન આઈકન છે એક સમયે સારાનું નામ કાર્તિક સાથે ચર્ચામાં હતું હાલમાં સારાનું નામ ક્રિકેટર શુભમન ગીલ સાથે ચર્ચાઈ રહ્યું છે સારા દરેક લુકમાં સુંદર લાગે છે (All Photo Instagram)