જ્યોર્જિયા સુંદરતામાં બોલિવૂડની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે જ્યોર્જિયા હાલમાં કેરળમાં એન્જોય કરી રહી છે જ્યોર્જિયાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં જ્યોર્જિયા એકદમ બોલ્ડ લાગી રહી છે જ્યોર્જિયા દરેક લુકમાં સુંદર લાગે છે પુલમાં બિકીની પહેરી આપ્યા કિલ્લર પોઝ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે જ્યોર્જિયા જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેની ફેશન સેન્સ પણ અનોખી છે (All Photos-Instagram)