શમા સિકંદર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે તે અવારનવાર પોતાના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે શમાની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે કેમેરા સામે કિલ્લર પોઝ આપતી જોવા મળી શમા શમાની ફેશન પણ હંમેશા ચર્ચાનો વિષય બની છે વ્હાઈટ ડ્રેસમાં શમાનો કાતિલ અંદાજ પોતાની કાતિલ સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી (All Photos-Instagram)