તારા સુતારિયા લાલ ડ્રેસમાં સ્પોટ થઈ હતી

લાલ ડ્રેસમાં તારા સુતારિયા ખુબ જ ગ્લેમરસ લાગી રહી છે

તારાની આ સુંદર તસવીરો ખુબ જ વાયરલ થઈ

તારાએ લાલ લહેંગા સાથે સેમ કલરનું ક્રોપ ટોપ પહેર્યું

તારા હાલમાં જ એક વિલન રિટર્ન્સ ફિલ્મમાં જોવા મળી

તારા સુતારિયા સાથે દિશા પાટની પણ ફિલ્મમાં હતી

તારા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તારાને ઈંસ્ટાગ્રામ પર 8 મિલિયન લોકો ફોલો કરે છે

તારાના હોટ અને બોલ્ડ ફોટો ખુબ વાયરલ થાય છે

તારાના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ