શમિતા શેટ્ટી ફિલ્મો કરતા તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે શમિતા સોશિયલ મીડિયો પર ખુબ એક્ટિવ રહે છે શમિતા અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રીની ફેશનસેન્સ પણ અનોખી છે પિંક ડ્રેસમાં કિલ્લર પોઝ આપી રહી છે અભિનેભત્રી શિલ્પાની જેમા શમિતા ફિલ્મોમાં સફળ થઈ નથી તેમ છતા તે પોતાના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે અભિનત્રી દરેક લુકમાં સુંદર લાગે છે ઈન્ડિયન લુકમાં શમિતાનો ગોર્જિયસ અંદાજ (All Photo Instagram)