બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે રીક્ષા રાઇડનો એક વીડિયો શેર કર્યો છે.



તે રીક્ષામાં બેસીને મુસાફરી કરતી જોઇ શકાય છે.



શ્રદ્ધાએ બ્લેક કલરનું ટીશર્ટ પહેર્યું છે અને ફેસ પર માસ્ક લગાવેલો છે.



આ વીડિયોને એક જ દિવસમાં 20 લાખથી વધુ લાઇક મળી ગયા છે.



ચાહકો જણાવી રહ્યા છે કે, કાશ રિક્ષાવાળાને ખબર હોત કે આ શ્રદ્ધા કપૂર છે.



એક યુઝરે લખ્યું છે કે, રીક્ષા વાળો પણ ન ઓળખી શક્યો.




ચાહકો રીક્ષા ચાલકની ઇર્ષા કરી રહ્યા છે

લખી રહ્યા છે કે, કાસ હું એ રીક્ષા ચાલક હોત.



શ્રદ્ધાએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે, તમારો પરફેક્ટ રવિવાર કેવો છે?



મારી ઓટો સવારી, મારા વાળમાં પવન, જૂના ગીતો.....