ટીવી એક્ટ્રેસ સુરભી ચિંદનાએ સાડીમાં તસવીરો શેર કરી છે. સુરભીની તસવીરોએ બધાના દીલ જીતી લીધા છે. સુરભી ચંદનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. તેણે સાડીમાં ખૂબસૂરત તસવીરો શેર કરી છે. ફોટામાં સુરભી ચંદનાની એકથી એક ચઢિયાતી અદાઓ દેખાય છે. તેની આ અદાઓ પાછળ ચાહકો હોશ ખોઇ બેઠા છે. માથા પર બિંદી અને ગ્લોસી મેકઅપમાં ચંદના નજર આવી રહી છે. સુરભી ચંદનાની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. સુરભની ખૂબસૂરતી અને સ્ટાઇલ ખૂબ જ કાબિલે તારીફ છે. સુરભી ચંદનાની આ તસવીરોને એક લાખથી વધુ લાઇક્સ મળી ચૂક્યા છે.