અભિનેત્રી સોનમ કપૂર તેની ફેશન સ્ટાઈલ માટે જાણીતી છે.

અભિનેત્રીની ટ્રેડિશનલ કપડાની પસંદગી પણ અદભુત છે.

અભિનેત્રીની હોટનેશ તેની આ ફેશન સ્ટાઈલમાં પણ ઝલકી આવે છે.

સોનમ ટ્રેડિશનલ ડ્રેસિંગનમાં પણ સુપરહોટ લાગે છે.

અભિનેત્રીની બ્લાઈઝની સ્ટાઈલ ભલભલાને આંજી દે તેવી છે.

સોનમના કેટલાક ટ્રેડિશનલ લૂક પર ચાહકો ફિદા છે.

અભિનેત્રી સોનમ કપૂરનો આ અવતાર જોઈ અંદાજ જ ના લગાવી શકાય કે તે માતા છે.

સાડી હોય કે વેસ્ટન કે કોર્પોરેટ લૂક... સોનમની બોલ્ડનેશ છુપી રહેતી નથી.

All Photos in Instagram