સની લિયોની આજે કોઈ ઓળખની મોહતાજ નથી સનીએ પોતાના દમ પર બોલિવૂડમાં સ્થાન જમાવ્યું છે પોર્ન ઈન્ડસ્ટ્રી છોડ્યા બાદ તે બોલિવૂડમાં કામ કરી રહી છે સનીના ભારતમાં લાખો ફેન્સ છે અભિનેત્રીએ તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે દરેક લુકમાં સુંદર લાગે છે સની સનીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે કેમેરા સામે કુલ અંદાજમાં પોઝ આપી રહી છે સની બોસી સ્ટાઈલમાં જોવા મળી સની (All Photos-Instagram)