શ્રદ્ધા દાસનો લહેંગા લુક ચર્ચામાં પીળા લહેંગામાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી શ્રદ્ધા દાસની તસવીરોને ચાહકો પંસદ કરી રહ્યા છે જિદ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ પોતાના ગ્લેમર લૂકના કારણે જાણીતી અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપ્યા કાતિલ લૂક જોઈને ફેન્સ પણ તેના દિવાના બન્યા શ્રદ્ધાની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ શ્રદ્ધા દાસનો જન્મ 1987માં મુંબઈમાં થયો શ્રદ્ધાએ ફિલ્મ 'લાહોર'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું શ્રદ્ધાના લાખો ફોલોઅર્સ છે