સની લિયોની વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે સની લિયોનીએ ટ્રેડિશનલ લુકમાં આપ્યા ગ્લેમરસ પોઝ લહેંગા ચોલીમાં સુંદર લાગી રહી છે સની સનીની આ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે સની દરેક લૂકમાં કહેર વર્તાવે છે સની પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી પતિ અને બાળકો સાથે બાપાના દરબારમાં સની લિયોની પતિ સાથે ગણપતિ બાપાના આશિર્વાદ લેવા પહોંચી સની (All Photos-Instagram)