સુરવીનનું અંગત જીવન વિવાદોથી ભરેલું રહ્યું છે હેટ સ્ટોરી 2 અને ક્રિએચર 3D જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે સુરવીન સુરવીને ત્રણ બ્રેકઅપ પછી એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા ક્રિકેટર શ્રીસંત સાથેના તેના સંબંધોને લઈને પણ ચર્ચામાં આવી હતી સુરવીન ચાવલા પંજાબી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ છે એક્ટિંગની સાથે સાથે તે પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટના કારણે પણ ચર્ચામાં રહે છે સુરવીન ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ જ પસંદ આવી રહ્યો છે આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે (All Photo Instagram)