સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે.

સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે

તે સોશિયલ મીડિયા સેન્સેશન પણ બની ગઈ છે.

સાક્ષી મલિક તેની સ્ટાઇલિશ ડ્રેસિંગ સેન્સ અને ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

આ તસવીરોમાં સાક્ષી મલિકનો હોટ લુક જોઈ શકાય છે

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

અભિનેત્રી તેના સ્ટનિંગ લુકથી ફેન્સનું દિલ જીતી લે છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

(All Photos-Instagram)