તમન્ના સાઉથીની પોચની અભિનેત્રી છે હાલમાં અભિનેત્રી બોલિવૂડમાં પણ ધૂમ મચાવી રહી છે તમન્નાએ બાહુબલીમાં કામ કર્યું હતું તમન્ના તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે ફરીવાર અભિનેત્રીએ લેટેસ્ટ લુકમાં તસવીરો શેર કરી છે આ તસવીરમાં અતરંગી આઉટફીટમાં જોવા મળી રહી છે તમન્ના તમન્ના તેના બેબાક અંદાજ માટે જાણીતી છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક પસંદ આવે છે (all photo Instagram)