તારા સુતરીય બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક છે



તારા સુતરીયા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



તારાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે



ડીપનેકમાં બોલ્ડ લાગી તારા સુતરીયા



તારા દરેક લુકમાં સુંદર લાગે છે



તારાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે



ફેન્સ પણ તેની દરેક સ્ટાઈલને પસંદ કરે છે



(All Photos-Instagram)