પ્રિયા બેનર્જી બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં



એક્ટ્રેસ છે પ્રિયા બેનર્જી



વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બની



પ્રિયા બેનર્જી તેની બોલ્ડ અને હોટ તસવીરોને લઈને ચર્ચામાં



હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે



‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો



પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો



કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી



સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે



ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે