થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં ટીના હોટ લાગી રહી છે પોતાની કાતિલ અદાથી ટીનાએ મહેફિલ લૂંટી લીધી ટીનાએ કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા હતા ટીનાનો આ બોલ્ડ લૂક ફેન્સને દિવાના બનાવી રહ્યો છે સ્નીકર્સ સાથે ટીનાએ પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો છે વેવી કર્લી હેરમાં ટીના કમાલ લાગી રહી છે પોતાના બોલ્ડ લૂકને કારણે અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે ઉતરન સિરિયલમાં ટીના સીધી સાદી છોકરીના રોલમાં જોવા મળી હતી સિરિયલમાં સિમ્પલ દેખાતી ટીની રિયલમાં ખુબ જ બોલ્ડ છે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે ટીના