સોનમ કપૂરે ફરી એકવાર ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે સોનમ કપૂરે ફોટોશૂટ દરમિયાન બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો સોનમ કપૂર ટૂંક સમયમાં માતા બનવાની છે સોનમ આ દિવસોમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. સોનમ ગર્ભાવસ્થા દરમિયાન સતત ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. સોનમે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે. સોનમે ઈન્સ્ટાગ્રામ પર સિઝલીંગ તસવીરો મુકી છે ફોટોશૂટમાં સોનમ કપૂરે ભારતીય લૂક કેરી કર્યો હતો આ ફોટામાં સોનમની સ્મોકી આંખો અદભૂત લાગી રહી છે સોનમ રોયલ લુકમાં કહેર વર્તાવી રહી છે