મલાઇકા અરોરા ફક્ત તેની ફિટનેસથી જ નહી પરંતુ તેની ફેશન સેન્સથી પણ મહિલાઓને પ્રેરિત કરે છે. તે અનેક વખત પારદર્શક ડ્રેસમાં જોવા મળી ચૂકી છે. સોનાક્ષી સિન્હાએ પણ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં પોતાની સ્ટાઈલ બતાવી આગ લગાવી દીધી હતી. પ્રિયંકા ચોપરાએ ઘણી વખત પારદર્શક ડ્રેસ પહેર્યો છે અને દરેક વખતે તે તેના ચાહકોને દિવાના બનાવવામાં સફળ રહી છે આલિયા ભટ્ટે પણ ટ્રાન્સપરન્ટ શર્ટ પહેરીને બધાને ચોંકાવી દીધા હતા. દીપિકા પાદુકોણ પણ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી ચૂકી છે.