અભિનેત્રી શ્રિયા સરન આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી.

દ્રશ્યમ અને દ્રશ્યમ-2થી અભિનેત્રીએ તેની આગવી ઓળખ ઉભી કરી છે.

અભિનેત્રી હંમેશા તેની સ્ટાઇલિશ સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

જો કે તેની તસવીરો પરથી ચાહકોની નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

જેમાં અભિનેત્રી ડીપ નેક ફ્લોન્ટ કરી રહી છે.

ફોટોશૂટ દરમિયાન અભિનેત્રીની કાતિલ અદાઓ લોકોને દિવાના બનાવવા માટે પુરતી છે.

અભિનેત્રી હાઈ થાઈ ગાઉનમાં જોવા મળી રહી છે.

ખુલ્લા વાળ અને લાઇટ મેકઅપ સાથે કેમેરા સામે એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા છે.