આ બોલિવૂડના સ્ટાર્સ છે વેજિટેરિયન

આ સ્ટાર્સ નોનવેજ છોડી વેજીટેરિયન બન્યાં

શાહિદ કપૂર નોનવેજ છોડી વેજીટેરિયન બન્યાં

લાઇફ ઇઝ ફેયર બુક વાંચ્યા બાદ લીધો નિર્ણય

જોન અબ્રાહમને પ્રાણીઓથી પ્રેમ છે

આ કારણે તેને નોનવેજ છોડી દીધું

આલિયા ભટ્ટે 2020માં નોનવેજ છોડ્યું

સોનમ કપૂર પણ પ્યોર વેજીટેરિયન છે.

મલાઇકા અરોડા વેજીટેરિયન છે

સોનાક્ષીએ 30 કિલો ઘટાડ્યું હતું વજન

એક્ટ્રેસ તેનું ક્રેડિટ વીગન ડાયટને આપે છે.