બ્લેક કલરની થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં હિના ખાન દેખાઇ ગૉર્ઝિયસ એક્ટ્રેસનો સ્ટનિંગ લૂક કરી દેશે તમને પણ દિવાના હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે હિના ખાનનો આ લૂક ફોટામાં એકદમ ગૉર્ઝિયસ અને શાનદાર લાગી રહ્યો છે હિના ખાને બ્લેક ગાઉન પહેરેલું છે, જે ખરેખરમાં સેક્સી લૂક આપી રહ્યું છે હિના ખાનનો આ તસવીરોમાં બેબાક કાતિલ અંદાજ દેખાઇ રહ્યો છે આ લેટેસ્ટ તસવીરો પર જબરદસ્ત લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે હિના ખાન ટેલિવિઝનની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ છે આ અગાઉ પણ હિના ખાન સેક્સી અને બૉલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે