મલાઈકા બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. તાજેતરમાં જ તેણે ફેશન વીકમાં પોતાની સુંદરતા બતાવી હતી. આ દરમિયાન તેણે ગોવા ટ્રિપની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેમજ તેણે કેપ્શનમાં લખ્યું છે Goaaaaaaa I have missed u આ તસવીરમાં અભિનેત્રી સૂર્યસ્નાન કરતી જોવા મળી રહી છે જોકે અભિનેત્રીની આ તસવીરો જૂની છે અભિનેત્રીનો આ બીચ લૂક અદભૂત લાગી રહ્યો છે આ તસવીરમાં અભિનેત્રી સ્વિમિંગ પૂલની વચ્ચે પાણીની મજા માણતી જોવા મળે છે. આ ફોટામાં તેના ચહેરાના હાવભાવ એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાય છે. ફેન્સ કોમેન્ટ દ્વારા અલગ-અલગ પ્રકારના સવાલો પૂછી રહ્યા છે