એક્ટ્રેસ માનુષી છિલ્લર ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ'ના કારણે ચર્ચામાં છે

આ ફિલ્મથી માનુષીએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

માનુષીએ આ ફિલ્મમાં પૃથ્વીરાજ ચૌહાણની પત્ની સંયોગિતાની ભૂમિકા ભજવી હતી.

માનુષી હાલમાં વેકેશન જવા માંગે છે

માનુષીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે

માનુષીએ લખ્યું કે સારા પુસ્તક સાથે ઈમાનદારીથી શાંત વેકેશનની જરૂર છે

માનુષી છિલ્લરની ડેબ્યૂ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નથી

જોકે માનુષીની એક્ટિંગની પ્રશંસા કરાઇ રહી છે

આ ફિલ્મમાં તે અક્ષય કુમારની સાથે જોવા મળી હતી.

All Photo Credit: Instagram