ઉર્ફી જાવેદના લેટેસ્ટ ફોટોશૂટે ફેન્સને ચોંકાવ્યા



આ લૂકમાં ઉર્ફી ખૂબ જ સુંદર લાગે છે



પિંક શૂટમાં ઉર્ફીએ તસવીરો કરી શેર



ફોટોશૂટને લઈ ઉર્ફી જાવેદ ચર્ચામાં



ઉર્ફી પોતાના આઉટફિટને લઈ ચર્ચામાં રહે છે



ફેન્સ પણ ઉર્ફીની તસવીરોને પસંદ કરે છે



આ પહેલા શર્ટના બટન ખોલી આપ્યા હતા પોઝ



બ્લેક આઉટફિટમાં ઉર્ફી જાવેદ લાગી સુંદર



ઉર્ફીની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે



ઉર્ફી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.