ટીવી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ સાડીમાં તસવીરો શેર કરી છે.



DPIFF 2022માં પ્રતિષ્ઠિત પેનલિસ્ટ બનવા માટે આભાર માન્યો છે.



તેણે સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરી છે.



ઉર્વશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



ચાહકો તેની આ અદાને ખૂબ જ પસંદ કરી રહ્યા છે



તેણે ચાહકોને પૂછ્યું છે કે, શું તમને મારા પર સાડી ગમે છે?



જેના પર ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે.



નિયમિત પોતાની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે.



તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અંગે ફેન્સને માહિતી આપતી રહે છે



ઉર્વશીના ઇન્ટાગ્રામ પર 45 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે.